ગાંધીનગરની એક દિકરી વિધીએ દિવાળીના દિવસોમાં સ્વચ્છતા અભિયાનની સુંદર રંગોળી બનાવી હતી. ઘણીવાર લોકોને થાય કે સ્વચ્છતા અભિયાન તો સરકારનું અભિયાન છે, આપણે શું? એટલે જ વિધીએ રંગોળીમાં સ્વચ્છતા અભિયાનની વાત કરી એ મને બહુ ગમી. આપની સાથે રંગોળીનો ફોટો શેર કરું છું. આ રંગોળી અને તેની પાછળની ભાવના કેવી લાગી કહેજો પાછા!
આવી ઘણી સામાજિક સંદેશ આપતી પ્રવૃત્તિઓ ગુજરાતના ખૂણે-ખૂણે દિકરા-દિકરીઓ કરતા હોય છે. મારી સાથે ફેસબુક પર, વેબસાઈટ પર કે ટપાલથી આવું શેર કરશો તો મને ગમશે. Smt Anandiben patel CM Gujarat
Pic Courtesy: https://www.facebook.com/ghatlodia.vidhansabha?fref=photo